મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસે પૌરાણિક મંદિરમાં વૃક્ષની હત્યા !


SHARE







મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસે પૌરાણિક મંદિરમાં વૃક્ષની હત્યા !

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલ છે તે મહાદેવ મંદિરના પટાંગણમાં વર્ષો જૂના વૃક્ષને ત્યાના સંચાલકોએ વિશ્વ પર્યાવરણ દિવસે કાપવામાં આવ્યું છે જેથી કરીને પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી છે અને આજે જયારે મોરબી જિલ્લા સહિત જુદીજુદી જગ્યાએ પર્યાવરણના જતન માટે લોકો વૃક્ષોને વાવી રહ્યા છે ત્યારે રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં વૃક્ષને કાપવા આવ્યું છે જેની ચોમેર ચર્ચા કરવામાં આવી રહી છે






Latest News