મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ધો. 12 કોમર્સ પછી નર્સિંગ ક્ષેત્ર કારકિર્દી બનાવવા નવયુગ નર્સિંગ કોલેજમાં ઉત્તમ તક


SHARE







મોરબીમાં ધો. 12 કોમર્સ પછી નર્સિંગ ક્ષેત્ર કારકિર્દી બનાવવા નવયુગ નર્સિંગ કોલેજમાં ઉત્તમ તક

મોરબીમાં આવેલ નવયુગ નર્સિંગ કોલેજમાં હાલમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ધો. 12 કોમર્સ પછી નર્સિંગ ક્ષેત્ર કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપવામાં આવશે અને અહી જે કોર્ષ ચાલુ છે તેમાં એ.એન.એમ. બે વર્ષનો કોર્ષ છે અને જી.એન.એમ. ત્રણ વર્ષનો કોર્ષ છે જેમાં એડમિશન માટે 8758755516 નંબર ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે

નર્સિંગ કોર્સ કર્યા પછીનાં સ્કૉપ

  • સરકારી હોસ્પિટલ મા સ્ટાફ નર્સ તરીકે જોડાઈ શકાય
  • AIMS મા સ્ટાફ નર્સ તરીકે જોડાઈ શકય
  • આર્મી નર્સ બની શકાય
  • નર્સિંગ ફિલ્ડ મા હોસ્પિટલ મેટ્રોન બની શકાય
  • માનસિક નર્સ બની શકાય
  • ગાયનિક નર્સ બની શકાય
  • બાળરોગ નર્સ બની શકાય
  • નર્સિંગ કાઉન્સેલર બની શકાય
  •  નર્સિંગ ટ્યુટર બની શકાય
  • નર્સિંગ રજિસ્ટ્રાર બની શકાય

નવયુગ નર્સિંગ કૉલેજ ની વિશેષતા

     મોરાબી - રાજકોટ હાઇવે પર કેમ્પસ

     નર્સિંગ ક્ષેત્રે હાઇલી કવાલિફાઇડ એન્ડ એક્સપીરીઅન્સ્ડ ફેકલ્ટી.....

     વિદ્યાર્થીઓનાં પ્રેક્ટીકલ માટે કોલેજની અત્યાધુનિક લેબ....

     તેમજ વિદ્યાર્થીઓની ક્લીનીકલ પ્રેક્ટીસ તેમજ ઇન્ટર્નશીપ માટે  સૌરાષ્ટ્રની નામાંકીત સદભાવના હોસ્પિટલ .....

     વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને રહેવા માટે અલગ-અલગ હોસ્ટેલની સુવિધા.....
     શુદ્ધ અને સાત્વિક ભોજન.....


12 કોમર્સમાં નાપાસ થયેલ વિધાર્થીઓ માટે પણ નવયુગ સંકુલમા ભારત સરકાર માન્ય ઓપન સ્કૂલ પ્રોગ્રામમાથી પાસ થવાની સુવર્ણ તક છે. તો આજે જ સંપર્ક કરો :  9316466534

સરનામું - ,, નવયુગ નર્સિંગ કૉલેજ , નવયુગ સંકુલ 'બા' ની વાડી પાસે , મોરબી રાજકોટ હાઈ વે, વિરપર  પીન-363642.






Latest News