મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીનો જૂનો અને જાણીતો બ્રાન્ડેડ સેલ શરૂ: સમર સિઝન સેલમાં પુષ્કળ ડિસ્કાઉન્ટ ઓફર્સ


SHARE











મોરબીનો જૂનો અને જાણીતો બ્રાન્ડેડ સેલ શરૂ: સમર સિઝન સેલમાં પુષ્કળ ડિસ્કાઉન્ટ ઓફર્સ

ઓરિજીનલ બ્રાન્ડેડ આઇટમો મોટો ખજાનો હવે મોરબીના શિવ હૉલમાં: 2000 ની નોટ અને 10 ના સિક્કા પણ સ્વીકાર્ય છે: સ્કેચર્સ, પુમા, એડીડાસ, બાટા, વેફાઈન્ડર્સ, નાઇક, શૂઝ ઉપર 40 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : સ્પોર્ટ્સ ટી શર્ટ, શોર્ટ્સ, ટ્રેક ફક્ત રૂ. 499 થી શરૂ

મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ સામે વિનાયક હોન્ડા પાસે  આવેલા શિવ હોલમાં સમર સિઝનનો સેલ શરૂ થયો છે. આ સેલમાંથી કોઈ પણ પીસ ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તો તેને 10.000 નું ઇનામ આપવામાં આવશે. અહીં મેન્સ શર્ટ, ટી શર્ટ, ટ્રેક શોર્ટ્સ ફક્ત રૂ. 299 થી શરૂ થાય છે. રેયમન્ડ, કલરપ્લસ અને એરોના શર્ટ, ટ્રાઉઝર, શોર્ટ્સ, ટી શર્ટ, વેસ્ટ કોટ ફક્ત રૂ. 499 થી શરૂ થાય છે 

અહીં શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, મોદી જેકેટ, ટ્રાઉઝર, શર્ટ, ટ્રેક, શોર્ટની પણ વિશાળ વેરાયટી છે. બ્લેઝર ફક્ત રૂ. 999 થી શરુ થાય છે. કુર્તા, પાયજામા,પણ 999 થી શરૂ થાય છે અને આ સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, શર્ટ S થી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XLના શર્ટ શૂઝમાં 12 અને 13 નંબર સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે.

આ સેલમાં ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. સેલ રવિવારે પણ ચાલુ રહેશે. સેલ થોડા દિવસ માટે જ કાર્યરત હોય, આજે જ પધારી શોપિંગની મજા માણો. વધુ વિગત માટે મો.નં. 9375762876 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે

ADDRESS : SHIV HALL

SKY MALL NI SAME,

VINAYAK HONDA NI BAJU MA,

SANALA ROAD MORBI 

9375762876






Latest News