મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારામાં તમાકુ નિષેધ દિવસની ઉજવણી


SHARE











ટંકારામાં તમાકુ નિષેધ દિવસની ઉજવણી

વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત મોરબી અને તાલુકા હેલ્થ ઓફિસ ટંકારાના સયુંકત ઉપક્રમે આઈટીઆઈ-ટંકારા ખાતે વ્યસનની જાગૃતિ અર્થે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં આરબીએસકએ ડો.વિશાલ તેરૈયા દ્વારા વિધાર્થીઓને તમાકુના વ્યસનની શારીરિક અસરો, વ્યસનથી થતાં રોગો, અને તેની આડઅસરો વગેરે બાબતો પર માર્ગદર્શન આપેલ, ત્યારબાદ તાલુકા હેલ્થ સુપરવાઈઝર પટેલ હિતેષભાઈ દ્વારા વિધાર્થીઓને તમાકુના લીધે થતાં આર્થિક નુકશાન અને સમાજ ઉપર પડતી ભયાનક અસરોના મુદ્દા પર વિસ્તુત ચર્ચા કરેલ, અને દરેક વિધાર્થીઓ તથા સ્ટાફ ને વ્યસનમુક્તિ અંગેના શપથ લેવડાવેલ, ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસ ટંકારા દ્વારા અમરાપર રોડ પર આવેલું સૂર્યજીત ઇન્ડિયા વિનાયલ ફેક્ટરીના મજુરોને પણ તમાકુના વ્યસનની અસરો અંગે માર્ગદર્શનનો કાર્યક્રમ કરવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમમાં આઈટીઆઈ આચાર્ય એચ.જે.દવે, સુપરવાઈઝર દીપેશ દોશી તથા તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News