મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ યુવા વાહિની દ્વારા હિન્દુ સામ્રાજ્ય દિવસ ઉજવાયો


SHARE







મોરબીમાં હિન્દુ યુવા વાહિની દ્વારા હિન્દુ સામ્રાજ્ય દિવસ ઉજવાયો

છત્રપતિ શિવાજી મહારાજન સ્વરાજયના ૩૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે હિન્દુ સ્વરાજયનો પાયો નાખનાર હિન્દુ હદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસને હિન્દુ સામ્રાજ્ય દિવસ તરીકે હિન્દુ હદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજને ફૂલહારથી વધાવીને હિન્દુ સામ્રાજ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો.જેમાં હિન્દુ યુવા વાહિનીના જિલ્લા શહેર અને ગ્રામ્યના હોદેદાર ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.એ પણ ઉલ્લેખનીય છે કે ઉજવણીના ભાગરૂપે મોરબી પાલિકા દ્વારા મોરબીના જેલ ચોકમાં આવેલ શિવાજી મહારાજની પ્રતિમા તથા આસપાસના વિસ્તારની પાણીથી સફાઈ કરવામાં આવી હતી.






Latest News