મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ગ્રાહકને વીમા કેસના ૬૮ હજારનો ચેક અર્પણ કરાયો


SHARE







મોરબીના ગ્રાહકને વીમા કેસના ૬૮ હજારનો ચેક અર્પણ કરાયો

મોરબી જીલ્લા શહેર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબીના વતની જયભાઈ મહેતાનો કેસ ચાલી જતાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા ગ્રાહકને કોરોનાની બીમારી સબબ નામંજૂર કરેલા ૬૮ હજાર ચૂકવી આપવા હુકમ કરવામાં આવ્યો હતો જે વિમાના રૂપિયા ૬૮ હજારનો ચેક ગ્રાહકને અર્પણ કરાયો હતો ત્યારે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા તથા ગ્રાહક સુરક્ષા મંડળના સહમંત્રી રામભાઈ  ઉપસ્થિત રહ્યા હતા. મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક  જાગૃતિના સેમિનારો થકી જાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવે છે અને ગ્રાહક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે ગ્રાહકે પોતાના હક અને હિત માટે લડવું જોઈએ આજના સમયમાં લોકો છેતરાતા હોય છે જેથી ગ્રાહકોએ આવા કિસ્સામાં મંત્રી રામભાઈ તથા પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News