મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટા દહિસરની કન્યા શાળા સ્માર્ટ ક્લાસ, સીસીટીવી કેમેરે વિગેરેથી સજ્જ


SHARE







માળિયા (મી)ના મોટા દહિસરની કન્યા શાળા સ્માર્ટ ક્લાસ, સીસીટીવી કેમેરે વિગેરેથી સજ્જ

માળિયા તાલુકાની મોટા દહિસર કન્યા પ્રાથમિક શાળામાં હાલ ૩ સ્માર્ટ ક્લાસ હતા અને સરકાર દ્વારા હાલ ૫ સ્માર્ટ ક્લાસ ભેટ આપવામાં આવ્યા હતા અને ૧૫ કોમ્પ્યુટરની લેબ સરકાર  દ્વારા આપવામાં આવી હતી જિલ્લા પંચાયત દ્વારા ૮ સીસીટીવી કેમેરા આપવામાં આવ્યા હતા અને ગામના સહયોગથી અને મોટા દહિસરાના સરપંચ જશાભાઇ ચંદુભાઈ ડાંગર દ્વારા ૧૨,૦૦૦ દાન આપીને ૪ સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા હતા અને શાળાના ઓફિસ વર્ક માટે લેપટોપની જરૂર હોઈ ગામના યુવાનોને જાણ થતા ૪૨,૦૦૦ ની કિંમતનું લેપટોપ શાળાને ભેટ આપવામાં આવ્યું છે જેમાં વનરાજ ગગુભાઈ મિયાત્રાએ ૧૫,૦૦૦રમેશ સવાભાઈ ડાંગરે ૧૨,૦૦૦અજિત ગોવિંદભાઈ બાલસરાએ ૬૮૦૦દિનેશ કાનજીભાઈ મીયાત્રાએ ૫૧૦૦ અને જયદીપ ધીરુભાઈ હુંબલએ ૩૧૦૦ નો સહયોગ આપવામાં આવેલ છે જેથી શાળાના આચાર્ય રવિભાઈ ધ્રાંગાએ સર્વે દાતા અને સરકારનો અંતકરણ પૂર્વક આભાર માને છે






Latest News