મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પદે રણછોડભાઈ દલવાડી


SHARE







મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પદે રણછોડભાઈ દલવાડી

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ ગુજરાતનાં ત્રણ જિલ્લાના પ્રમુખને બદલાવવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે હાલમાં મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી તરીકે કાર્યરત હતા તે રણછોડભાઈ દલવાડીને જવાબદારી સોપવામાં આવી છે

રાજ્યના ત્રણ જિલ્લાના ભાજપના પ્રમુખને બદલાવવામાં આવ્યા છે જેમાં મોરબી, રાજકોટ અને કચ્છનો સમાવેશ થાય છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હાલમાં જે છેલ્લા ઘણા વર્ષથી મોરબી જિલ્લાના મહામંત્રી તરીકે કાર્યરત હતા તે રણછોડભાઈ દલવાડીને પ્રમુખ તરીકેની જવાબદારી સોપવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, હળવદના રહેવાસી રણછોડભાઈ દલવાડી અગાઉ હળવદ પાલિકાના પ્રમુખ હતા અને ત્યાર બાદ તેને જિલ્લા ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી હતી અને હાલમાં તેને પ્રદેશ ભાજપ મહામંત્રી અને હેડક્વાટર ઇન્ચાર્જ પ્રદીપસિંહ વાઘેલા દ્વારા સત્તાવાર રીતે જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી સોપવામાં આવી છે.






Latest News