મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ વિદ્યાલયના ૨૩ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ૧ ગ્રેડ


SHARE







મોરબીની નવયુગ વિદ્યાલયના ૨૩ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ૧ ગ્રેડ

તાજેતરમાં ધોરણ-૧૦ નું રીઝલ્ટ આવ્યુ તેમાં મોરબીની નવયુગ વિદ્યાલયના ચારોલા સ્મિત જીતેશભાઇએ ૯૯.૯૯ પીઆર મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબરનું તેમજ મોરબી કેન્દ્રમાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. આ ઉપરાંત નવયુગ વિદ્યાલયનાં કુલ ૨૩ જેટલા વિદ્યાર્થીઓએ એ૧ ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લાનું નવયુગ પરિવાર તેમજ પોતાના પરિવારનું નામ રોશન કરવા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ નવયુગ પરિવારે અભિનંદન પાઠવેલ છે.તેમજ ધોરણ-૧૦ નું સમગ્ર બોર્ડનું રીઝલ્ટ ૬૪.૬૨ ટકા તેમજ મોરબી જિલ્લાનું ૭૫.૪૩ ટકા રીઝલ્ટ છે.જયારે તેમની સામે નવયુગ વિદ્યાલયએ ૯૬ ટકા રીઝલ્ટ પ્રાપ્ત કરેલ છે.






Latest News