મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિશુલ્ક નિદાન કેમ્પનું યોજાશે


SHARE







મોરબીમાં રોટરી ક્લબ દ્વારા સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિશુલ્ક નિદાન કેમ્પનું યોજાશે

મોરબીમાં રોટરી ક્લબ અને રોટરી રીલીફ ટ્રસ્ટ દ્વારા આગામી રવિવાર અને તા. ૨૮ ના રોજ સવારે ૧૦ થી બપોરના ૪ વાગ્યા સુધી શનાળા રોડ ઉપર જીઆઈડીસી મેઈન રોડે આવેલ સંસ્કાર બ્લડ બેંક ખાતે સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી તેનો દર્દીઓને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે

આ કેમ્પમાં અમરેલીના પ્રખર વૈદ્ય જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા નિદાન કરવામાં આવશે અને ખદ કરીને આ કેમ્પમાં હાથપગ, ગોઠણ, કમરના મણકાને લગતી તકલીફ તથા વાની તકલીફ, સાયટીકા, સોર્યાસીસ, સ્ત્રી રોગ, ડાયાબીટીસ જેવા જટિલ રોગોના નિદાન કરવામાં આવશે અને આ કેમ્પનો લાભ લેવા માટે અશોકભાઈ મહેતા (૯૯૭૮૪ ૪૨૮૫૧), હરીશભાઈ શેઠ (૯૩૭૬૧ ૬૧૪૦૬) અને રષેશભાઈ મહેતા (૯૮૯૮૦ ૭૧૪૭૫) તેમજ (૬૩૫૬૩ ૫૧૧૧૫) ઉપર ફોન કરી શકાશે અને મોરબીના લોકોને આ કેમ્પનો લાભ લેવા સંસ્થાના પ્રેસિડેન્ટ અશોકભાઈ મહેતા, સેક્રેટરી રષેશભાઈ મહેતા અને કમલેશભાઈ દફતરીએ જણાવ્યુ છે






Latest News