મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી સર્કિટ હાઉસ ખાતે મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ. ની કારોબારી મળી


SHARE







મોરબી સર્કિટ હાઉસ ખાતે મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ. ની કારોબારી મળી

મોરબી સર્કિટ હાઉસ ખાતે ગુજરાત એન.એસ.યુ.આઈ. ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની હાજરીમાં કારોબારી મીટીંગ મળી હતી જેમાં મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ. ના પ્રમુખ તરીકે ભાવનિકભાઇ હસમુખભાઈ મુછડિયાની નિમણુક કરવામાં આવી છે તેમજ મોરબી જીલ્લાની તમામ કોલેજ કેમ્પસમાં વિધાર્થીઓને પડતી મુશ્કેલી સામે લડત ચલાવવા માટે એન.એસ.યુ.આઈ. દ્વારા આગામી કાર્યક્રમ નક્કી કરવામાં આવશે તેવું નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું છે આ તકે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, મોરબી જીલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, જીલ્લાનાં પૂર્વ યુવા પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, યુવા પ્રમુખ અલ્પેશ કોઠીયા, એન.એસ.યુ.આઈ. પ્રદેશ મંત્રી કુલદીપસિંહ જાડેજા સહિતનાં હાજર રહ્યા હતા






Latest News