મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

કચ્છ લોકસભાના પ્રભારી દિપક વૈદ્યની હાજરીમાં મોરબીમાં કોંગ્રેસનાં આગેવાનોની બેઠક મળી


SHARE







કચ્છ લોકસભાના પ્રભારી દિપક વૈદ્યની હાજરીમાં મોરબીમાં કોંગ્રેસનાં આગેવાનોની બેઠક મળી

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેના ભાગ રૂપે મોરબીમાં જિલ્લાતાલુકાશહેર કોગ્રેસના આગેવાનોહોદેદારોકાર્યકરોની હાજરીમાં કચ્છ લોકસભાના પ્રભારી દિપક વૈદ્યની હાજરીમાં બેઠક મળી હતી ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચના મુજબ લીડરશિપ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને હાથ ઉપર લેવામાં આવેલ છે અને કચ્છ લોકસભાના પ્રભારી દિપક વૈદ્ય દ્વારા લોકસભા ચુંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને બુથ લેવલની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી ખાસ કરીને લોકો વચ્ચે જઇને કોગ્રેસની વિચારધારા લોકો સુધી પહોચડવા માટે કામે લાગી જવા માટે કહ્યું હતું અને હાલમાં મોઘવારીમંદીબેકારીસામાજીક વૈમનસ્યમહીલાઓની સુરક્ષા સહિતના મુદે સરકાર નિષ્ફળ છે ત્યારે કોંગ્રેસનાં આગેવાનો દ્વારા આ મુદને લઈને લોકોની વચ્ચે જવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું છે






Latest News