મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની B.Com Sem-6 માં સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રથમ


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની B.Com Sem-6 માં સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રથમ

મોરબીમાં આવેલ પી.જી.પટેલ કોલેજની યસકલગીમાં વધુ એક સુવર્ણ પીંછું ઉમેરાયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ B.Com Sem-6 ના પરિણામમાં મોરબીની પી.જી. પટેલ કોલેજની વિધાર્થીની સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને પી.જી.પટેલ કોલેજનું અને  સમગ્ર મોરબી જીલ્લાનું નામ રોશન કર્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ B.Com Sem-6 ના પરિણામમાં પી.જી.પટેલ કોલેજની સોનાગ્રા જશવંતી માલાભાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પ્રથમ નંબર મેળવ્યો છે જયારે કોલેજની અન્ય એક વિધાર્થીની કોટેચા હેલી પરાગભાઈએ યુનિ.માં સાતમો નંબર મેળવ્યો છે જેથી સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાઆચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સર્વે સ્ટાફગણ દ્વારા બંને વિધાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી






Latest News