મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

રાજ્ય કક્ષાની સ્ટેમ ક્વિઝ સ્પર્ધામાં ટંકારા તાલુકા નાલંદા વિદ્યાલય ના 3 વિદ્યાર્થીઓ એ મેદાન માર્યું


SHARE







રાજ્ય કક્ષાની સ્ટેમ ક્વિઝ સ્પર્ધામાં ટંકારા તાલુકા નાલંદા વિદ્યાલય ના 3 વિદ્યાર્થીઓ એ મેદાન માર્યું

અમદાવાદના સાયન્સ સિટી ખાતે રાજ્ય કક્ષાની સ્ટેમ ક્વિઝ ૨૦૨૩ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારા તાલુકાના નાલંદા વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓએ ૧ થી ૪ માં સ્થાન પ્રાપ્ત કરી શાળા પરિવાર તેમજ તેમના પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે.

તાજેતરમાં મોરબીમાં આવેલ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિજેતા થયેલા મોરબી જિલ્લાના દરેક વિદ્યાર્થીઓનું સન્માન કલેકટર જી.ટી. પંડ્યા અને શિક્ષણ અધિકારી નિલેષ રાણીપાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં સાર્થક બારડને ટેબ્લેટકરણ જાદવને ટેલિસ્કોપ અને નંદની સિધપુરીને ટેલિસ્કોપ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિજેતા પામેલા વિદ્યાર્થિનીઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા છે






Latest News