મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ફ્લોરિન્સ નેન્ટીંગલના જન્મદિવસની ઉજવણી કરાઇ


SHARE







મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ફ્લોરિન્સ નેન્ટીંગલના જન્મદિવસની ઉજવણી કરાઇ

કોરોના જેવી મહામારીમાં જેમને એક મસીહા બનીને કામગીરી કરેલ છે તેવા તમામ નર્સના પ્રણેતા ફ્લોરિન્સ નેન્ટીંગલના જન્મદિવસ  નિમિતે મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ક્રિષ્ના નર્સિંગ સ્કૂલ દ્વારા ફ્લોરિન્સ નેન્ટીંગલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ તકે ક્રિષ્ના નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર રમેશભાઈ કૈલાએ નર્સિંગ પ્રોફેસરમાં ફ્લોરિન્સ નેન્ટીંગલનો ફાળો અને  બલિદાનના મહત્વ વિશે તમામ નર્સિસને સમજણ આપી હતી આ તકે હોસ્પિટલના ડાયરેક્ટર ડો. વિનોદ કૈલા હાજર રહ્યા હતા અને તમામ નર્સીસ તથા હોસ્પિટલના તમામ ડોક્ટર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ હતો






Latest News