મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના લખધિરપુર રોડે રીક્ષા પલ્ટી જતાં બે બાળકો સહિત પાંચને ઇજા


SHARE







મોરબીના લખધિરપુર રોડે રીક્ષા પલ્ટી જતાં બે બાળકો સહિત પાંચને ઇજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટીક સીરામીક સામે રોડ ઉપરથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષાની આડે કુતરું ઉતરતા કુતરા સાથે અથડાતા અથડાઇ હતી અને ત્યાર બાદ રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જેથી કરીને રિક્ષામાં બેઠેલા મૂળ મધ્યપ્રદેશના બે બાળકો સહિત પાંચ વ્યક્તિઓને ઇજા થયેલ હોવાથી ૧૦૮ મારફતે ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર આપ્યા બાદ આ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News