ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રતિબંધિત સિગારેટ સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીમાં પ્રતિબંધિત સિગારેટ સાથે એક શખ્સ પકડાયો

મોરબીના નગર દરવાજા ચોકમાં આવેલ દુકાનમાં પ્રતિબંધિત સિગારેટ વેચાતી હોવાની માહિતી મળી હતી જેના આધારે એસઓજી પીઆઇ પંડ્યાની સૂચના મુજબ રેડ કરવામાં આવી હતી ત્યારે દુકાનદાર દુકાનમાંથી ૧૦ જેટલી પ્રતિબંધિત ઇ-સિગારેટ સાથે મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે સંગીતા સ્ટોર નામની દુકાન ધરાવતા વેપારી રીઝવાન તોફીકભાઇ મેધાણી (૨૫) ની ૧૦ ઇ-સિગારેટ જેની કિંમત ૧૧,૪૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે અને આરોપીને એ ડિવિઝન પોલીસ સ્ટેશને સોપીને તેની સામે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News