મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ગોપાલ કાસુન્દ્રાના યજમાન પદે ધ્રોલનાં ખારવા ગામે સમસ્ત કાસુન્દ્રા પરિવાર વિષ્ણુયાગનું આયોજન


SHARE







ધ્રોલ તાલુકાનાં ખારવા ખાતે સમસ્ત કાસુન્દ્રા પરિવાર વિષ્ણુયાગનું આયોજન

સૌરાષ્ટ્રમાં રહેતા સમસ્ત કાસુન્દ્રા પરિવાર દ્વારા કાસુન્દ્રા પરિવારના સુરાપુરા દાદા ખારવાના સાનિધ્યમાં વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું છે અને ધ્રોલ તાલુકાનાં ખારવા ખાતે આગામી તા. ૧૬ એપ્રિલને રવિવારના રોજ આ વિષ્ણુયાગ યોજાશે અત્રે ઉલેખનીય છે કે, તા. ૧૫ ને શનિવારે રાત્રે ૮: ૩૦ કલાકે માંડવા ગામનું પ્રખ્યાત મુરલીધર કાન ગોપી મંડળ ત્યાં કાર્યક્રમ રજૂ કરશે અને આ વિષ્ણુયાગમાં મુખ્ય યજમાન તરીકે મોરબી નજીકના રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા બેસસે ને યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે જેનો લાભ લેવા માટે ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા દ્વારા પરિવારના લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News