મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના બોરીયાપાટીમાં ધારાસભ્યની હાજરીમાં ભૂગર્ભ ગટરના કામનો શુભારંભ કરાયો


SHARE







મોરબીના બોરીયાપાટીમાં ધારાસભ્યની હાજરીમાં ભૂગર્ભ ગટરના કામનો શુભારંભ કરાયો

મોરબીના બોરીયાપાટી વાડી વિસ્તારનો પ્રાણ પ્રશ્ન ઉલેવામાં આવેલ છે અને ભૂગર્ભ ગટરની યોજનાના  કામનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે મોરબીના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયામોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયામોરબી શહેરના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રીષીપભાઈ કૈલામોરબી નગરપાલિકાના પ્રમુખ  કે.કે. પરમારવોર્ડ નંબર ૧૨ ના કાઉન્સિલર બ્રિજેશભાઈ આપાભાઈ કુંભરવાડીયાચુનીલાલભાઈ પરમારનિમિષાબેન રાજેશભાઈ ભીમાણીઅવચરભાઈ જાદવમાવજીભાઈ તથા રોહિતભાઈ તેમજ કાર્યકર્તા રાજેશભાઈ કંઝારીયા, ખોડાભાઈ ડાભી, રવજીભાઈ ગણેશભાઈ વગેરે લોકોની હાજરીમાં કામ શરૂ કરવામાં આવ્યું છે






Latest News