મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ખાતે વિકલાંગતા નિદાન-સાધન સહાય કેમ્પ યોજાયો


SHARE







મોરબીના રવાપર ખાતે વિકલાંગતા નિદાન-સાધન સહાય કેમ્પ યોજાયો

ભારત સરકાર પુરસ્કૃત શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ- પાટણ સંચાલિત તથા મોરબીના દાતાશ્રીના સહયોગથી મોરબી જીલ્લાના દિવ્યાંગો માટે નિદાન તથા સાધન સહાય કેમ્પનુ મોરબીના રવાપર ગામે ઉમા હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ દવે, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, ડે. કલેક્ટર દેવેન્દ્રસિંહ ઝાલા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઇ ચાવડા, પુર્વ પ્રમુખ ધનજીભાઇ દંતાલીયા, બચુભાઇ અમૃતિયા, મોરબી તાલુકા યુવા ભાજપના પ્રમુખ નિતેશભાઈ બાવરવા, હિરેન ભટાસણા, નિલેશ કાલરીયા, રવાપરના માજી સરપંચ ગોપાલભાઇ કાસુન્દ્રા, રસ્મિન વસાણીયા,પરેશભાઈ મેરજા સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા ત્યારે ૧૭ સાઇકલ, ૧૧ વ્હીલચેર, ૫ બગલ ધોડી, ૨ વોકર, ૨ ફોર લેગ સ્ટીક, ૨૧ કુત્રીમ હાથપગ વિકલાંગ વ્યકિતઓને અર્પણ કરવામા આવેલ છે






Latest News