મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ટુ અને ફોર વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોના નંબર માટે અરજી કરી શકાશે


SHARE







મોરબી જિલ્લામાં ટુ અને ફોર વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોના નંબર માટે અરજી કરી શકાશે

મોરબીના ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ36 (HGV, MGV, LGV) સીરીઝ નંબર માટેની ટેન્ડર પ્રક્રિયા તા.૧૨ થી શરૂ થનાર છે. અને તા.૧૨ થી ૧૯ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૧૯ થી તા.૨૧ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૨૧ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે

ટુ અને ફોર વ્હીલરના નંબર માટે
મોરબીના ટુ વ્હીલર માટે GJ36-AA, GJ36-AB, GJ36-AE, GJ36-AG, GJ36-AH તથા ફોર વ્હીલર માટે GJ36-AF, GJ36-AJ સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રીટેન્ડર પ્રક્રિયા તા.૧૨ થી શરૂ થનાર છે. અને તા.૧૨ થી તા.૧૯ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૧૯ થી તા.૨૧ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૨૧ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. તેમજ બાકી રકમનું ચુકવણું પરીણામ જાહેર થયેથી ૨ દિવસમાં ઉપરોક્ત વેબ સાઇટ પર જઇને  કરવાનું રહેશે. તેવું અધિકારી જણાવ્યુ છે






Latest News