મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

મોરબી માળીયાના ધારાસભ્યએ વડાપ્રધાન મોદી પાસે જીલ્લામાં સુવિધાઓ વધારવા કરી માંગ


SHARE









મોરબી માળીયાના ધારાસભ્યએ વડાપ્રધાન મોદી પાસે જીલ્લામાં સુવિધાઓ વધારવા કરી માંગ

મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તાજેતરમાં દિલ્હી ગયા હતા અને ત્યારે તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ મળ્યા હતા ત્યારે મોરબી જિલ્લાના લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે જુદાજુદા કામો વહેલી તકે કરવામાં આવે તેવી  માંગ કરી હતી

મોરબી માળીયાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દિલ્હી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા ત્યારે તેઓએ મોરબીને સીધી બીજા રાજ્ય સુધીની દૈનિક એક ટ્રેન આપવામાં આવે જેમાં ખાસ કરીને મોરબીથી મુંબઈની ટ્રેન આપવા આવે તો લોકોને ઘણો ફાયદો થાય તેમ છે તેમજ રાજપર ગમે છેલ્લા ઘણા વર્ષોથી એરપોર્ટનું કામ ચાલુ છે તેને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને આ જીલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય ફાળવવા આવે તેના માટેની રજુઆત કરી હતી






Latest News