મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા વિસ્તારમાંથી યુવાન ગુમ


SHARE







મોરબીના વીસીપરા વિસ્તારમાંથી યુવાન ગુમ

 મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ફુલછાબ કોલોનીમાં રહેતો ધર્મેશ અનિલભાઈ મોરવાડિયા (૨૦) નામનો યુવાન ગઈકાલે સવારના ૯ વાગ્યેથી પોતાના ઘરેથી ગુમ થઈ ગયેલ છે જેને શોધવા છતાં પણ તેની કોઈ જગ્યાએથી હજુ સુધી ભાળ મળી નથી જેથી કરીને હાલમાં તેના ભાઈ પ્રદીપભાઈ મોરવાડિયા દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે અને યુવાને શોધવા માટેની પરિવારજનો તેમજ પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે અને આ સાથે મૂકવામાં આવેલ ફોટો વાળો યુવાન કોઈ જગ્યાએ નજરે પડે તો મોબાઈલ નંબર ૯૮૨૫૪ ૩૪૪૨૭ અને ૮૦૦૦૩ ૩૪૪૨૭ ઉપર જાણ કરવા પરિવારજનોએ અનુરોધ કરેલ છે






Latest News