મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

કચ્છના લાકડીયા ગામે પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞનું આયોજન


SHARE







કચ્છના લાકડીયા ગામે પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞનું આયોજન

કચ્છના લાકડીયા ગામે પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના તમામ લોકો સહપરિવાર સાથે હાજર રહેશે

કચ્છના લાકડીયા ગામે વશરામ બાપાની દિવ્ય પ્રેરણાથી લાકડીયા ગામે  મહાદેવજી તથા બીરાજમાન પુજારા પરિવારના સુરાપુરા દાદા પુંજાબાપા, વસાણી પરિવારના સુરાપુરા દાદા વસાબાપા તથા ભોજાણી પરિવારના સુરાપુરા દાદા ભોજાબાપાના સાનીધ્યમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે યજ્ઞ બપોરે ૩:૩૦ કલાકે પૂર્ણ થશે ત્યાર બાદ ડાક ડમરું અને પ્રશ્નોના નીરાકરણનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે ત્યાર બાદ સામખીયારી ખાતે આવેલ લોહાણા મહાજન વાડી મહાપ્રસાદ યોજાશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, સુરાપુરા દાદાની સ્થાપના ૧૭૪૯ વૈશાખ વદ-૭ ના રોજ કરવામાં આવી છે જેથી કરીને આગમી તા ૧૨ ના રોજ સુરાપુરા દાદાનો હવન રાખવામા આવેલ છે જેમાં યજમાન પદે મોરબીના સ્વ. કોકીલાબેન ઘનશ્યામભાઇ પુજારા, ચીમનલાલ લવજીભાઇ પુજારા અને વાંકાનેરના પ્રવિણભાઇ માવજીભાઇ પુજારા બેસવાના છે






Latest News