મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામના મૂળ રહેવાસી અધ્યાપકે પીએચડીની ડિગ્રી મેળવી


SHARE







મોરબીના ખાખરાળા ગામના મૂળ રહેવાસી અધ્યાપકે પીએચડીની ડિગ્રી મેળવી

મોરબીના પ્રાધ્યાપકે 'સુરેન્દ્ર વર્મા કે નાટકો કી ચરિત્ર સૃષ્ટિ: એક અઘ્યયન' વિષય ઉપર પીએચડી કરીને મુકેશકુમાર એ. કાંજીયા ડીગ્રી હાંસલ કરી છે અને પરિવાર તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે જેથી તેની ઉપર ઠેરઠેરથી અભિનંદન વરસી રહ્યા છે

મોરબી નજીક આવેલ ખાખરાળા ગામના મૂળ રહેવાસી અને હાલ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટામાં હિન્દી વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર એ. કાંજીયાએ સુરેન્દ્ર વર્મા કે નાટકો કી ચરિત્ર સૃષ્ટિ એક અઘ્યયન વિષય ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આર્ટ્સ વિભાગના ભૂતપૂર્વ ડીન અને ઉપલેટા મ્યુનિસિપલ કોલેજના પ્રો ડૉ પ્રવિણસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ તૈયાર કરીને યુની.માં રજૂ કર્યો હતો. જે યુની.એ માન્ય રાખીને તેમને પી.એચ.ડી.ની પદવી એનાયત કરી છે ત્યારે પી.એચ.ડી.ની પદવી મેળવી મોરબી તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે






Latest News