મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીની જેલમાં ગભરામણ-છાતીમાં દુખાવો થતાં જયસુખભાઇ પટેલને સારવારમાં ખસેડાયા


SHARE







મોરબીની જેલમાં ગભરામણ-છાતીમાં દુખાવો થતાં જયસુખભાઇ પટેલને સારવારમાં ખસેડાયા

મોરબીના જુલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા આરોપી જયસુખભાઈ પટેલ હાલમાં મોરબીની જેલમાં છે અને આજે તેને ગભરામણ અને છાતીમાં દુખાવો થતાં મોરબી સબ જેલમાંથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા તેવું જેલના સત્તાધીશો પાસેથી જાણવા મળ્યું છે

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે મોરબી જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી મૂકી છે તેનો હજુ સુધી કોર્ટે કોઈ ઓર્ડર કરેલ નથી અને તેની રાહ જોવાઈ રહી છે ત્યારે આજે મોરબીની જેલમાં રહેલા આરોપી જયસુખભાઈ પટેલને ગભરામણ અને છાતીમાં દુખાવો થતાં તેને મોરબીની સબ જેલમાંથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા ત્યારે ડોક્ટરે તેની સારવાર કરી હતી અને બીપીગભરામણ તથા છાતીમાં દુખાવો થતો હોવાથી સારવાર માટે લાવ્યા હોવાનું જેલના સત્તાધીશ પાસેથી જાણવા મળ્યું છે અને આગામી સોમવારે ન્યૂરો સર્જનને બતાવવા માટે મોરબી સિવિલના ડોક્ટરે કર્યું હોવાનું જાણવા મળેલ છે






Latest News