મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગુરુવારે કોરોનાના ૩૫ પોઝિટિવ કેસ નોંધાયા


SHARE











મોરબી જિલ્લામાં ગુરુવારે કોરોનાના ૩૫ પોઝિટિવ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો  સતત વધી રહ્યા છે જે લોકો અને તંત્રની ચિંતા વધારી રહ્યા છે તેવામાં ગુરુવારે મોરબી જિલ્લામાં કોરોનાના ૩૫ પોઝિટિવ નોંધાયેલ છે જેમાં મોરબી ગ્રામ્યમાં ૧૪મોરબી શહેરમાં ૨, હળવદ ગ્રામ્યમાં ૨ અને હળવદ શહેરમાં ૫ટંકારા ગ્રામ્ય ૯ અને માળિયા ગ્રામ્યમાં ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે

મોરબી જિલ્લામાં ગુરુવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે ૭૯૭ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૩૫ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવેલ છે જેમાં મોરબી ગ્રામ્યમાં ૧૪મોરબી શહેરમાં ૨, હળવદ ગ્રામ્યમાં ૨ અને હળવદ શહેરમાં ૫ટંકારા ગ્રામ્ય ૯ અને માળિયા ગ્રામ્યમાં ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે અત્રે ઉલેખનીય છે કેમોરબી જીલ્લામાં સતત એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે ત્યારે આજની તારીખે મોરબી જીલ્લામાં ૧૬૫ કોરોનાના એક્ટિવ કેસ નોંધાયેલ છે અને જો મોરબી જિલ્લામાં લોકો દ્વારા પૂરતી તકેદારી રાખવામા નહીં આવે તો હજુ પણ કેસ વધશે તેમ શંકાને કોઈ સ્થાન નથી જો કે, અગાઉ જે લોકોને કોરોના પોઝિટિવ આવેલ છે તેમાંથી ૧૮ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે






Latest News