મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના મનોદિવ્યાંગ બાળકોનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ યોજાશે   


SHARE







મોરબીના મનોદિવ્યાંગ બાળકોનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ યોજાશે   

રેલ્વે દ્વારા ૧૨ એપ્રિલ કટરા સુધી સ્વખર્ચે જતી આ ટુરને કટરા પહોચ્યા પછી રહેવા જમવા અને વીઆઈપી દર્શન વૈષ્ણવ દેવી સાઈન બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે ત્યારે સ્વ ખર્ચ કેટલો? એક દિવ્યાંગ લાભાર્થી અને એનો એક એસ્કોર્ટ એમ બે વ્યક્તિની નોન એસી, સ્લીપર ક્લાસની રેલ્વે કન્સેશન પાસનો ઉપયોગ કરીને ટિકિટ લો, તો ૭૦૦ અને બન્નેનાં ટ્રેનમા જમણવારના બીજા ૪૦૦ ઉમેરો તો માત્ર ૧૧૦૦ નો ખર્ચ બે વ્યકિત વચ્ચે થશે.

કટરા પહોચ્યા પછીનો ખર્ચ ત્યાંની સંસ્થાનો રહેશે અને રહેવા જમવા તેમજ વીઆઈપી દર્શનનો સમાવેશ થાય છે અને વીઆઈપી દર્શનમાં જ લોકો ચાલી શકે છે એમણે માત્ર ૬ કી.મી. ચાલી અર્ધ કુમારીદેવી પહોંચવાનુ અને ત્યાંથી ઈ-કારથી મંદિર સુધી જવાનું અને જે લોકો ચાલી શકવાને અક્ષમ હોય એમના માટે તળેટી થઈ જ વિનામૂલ્ય ઘોડા, ઈ-કાર જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે અને મનોદિવ્યાંગ બાળકો તેમજ એસ્કોર્ટએ જવાની ઈચ્છા હોય તો એ વિજયભાઈ (૮૦૦૦૦ ૭૦૬૯૪) નો સંપર્ક કરવા જણાવ્યુ છે 






Latest News