હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મંગળવારે કોરોનાના ૨૩ પોઝિટિવ કેસ નોંધાયા


SHARE











મોરબી જિલ્લામાં મંગળવારે કોરોનાના ૨૩ પોઝિટિવ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો  સતત વધી રહ્યા છે જે લોકો અને તંત્રની ચિંતા વધારી રહ્યા છે તેવામાં મંગળવારે મોરબી જિલ્લામાં કોરોનાના ૨૩ પોઝિટિવ નોંધાયેલ છે જેમાં મોરબી ગ્રામ્યમાં ૧૧, મોરબી શહેરમાં ૭, વાંકાનેર શહેરમાં ૧, ટંકારા ગ્રામ્ય ૨ અને માળિયા ગ્રામ્યમાં ૨ પોઝિટિવ કેસ નોંધાયા છે

મોરબી જિલ્લામાં મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે ૧૦૬૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમથી ૨૩ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવેલ છે મોરબી ગ્રામ્યમાં ૧૧, મોરબી શહેરમાં ૭, વાંકાનેર શહેરમાં ૧, ટંકારા ગ્રામ્ય ૨ અને માળિયા ગ્રામ્યમાં ૨ પોઝિટિવ કેસ નોંધાયા છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી જીલ્લામાં સતત એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે ત્યારે આજની તારીખે મોરબી જીલ્લામાં ૧૪૩ કોરોનાના એક્ટિવ કેસ નોંધાયેલ છે અને જો મોરબી જિલ્લામાં લોકો દ્વારા પૂરતી તકેદારી રાખવામા નહીં આવે તો હજુ પણ કેસ વધશે તેમ શંકાને કોઈ સ્થાન નથી






Latest News