મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાને ગર્ભવતી બનાવી દેનારા તેના કૌટુંબિક ભાઈની ધરપકડ


SHARE







મોરબીમાં સગીરાને ગર્ભવતી બનાવી દેનારા તેના કૌટુંબિક ભાઈની ધરપકડ

મોરબીમાં સગીર સાથે કૌટુંબિક ભાઈએ દુષ્કર્મ આચર્યું હતું જેથી કરીને સગીરાને સાત મહિનાનો ગર્ભ રહી ગયો હતો જેથી કરીને સગીરાની માતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં રહેતી સગીરાને પેટમાં દુખાવો ઉપડયો હતો જેથી તેને હોસ્પિટલે લઈને ગયા હતા અને ત્યારે ડોક્ટરે તપાસ કરીને તે સગીરાને સાત મહિનાનો ગર્ભ હોવાનું કહ્યું હતું જેથી સગીરાના માતા અને પિતા ઉપર આભ ફાટી પડ્યું હતું અને ત્યાર બાદ સગીરાને પુછવામાં આવતા તેને કહ્યું હતું કેસાતમ આઠમ સમયે ઘરે હતી ત્યારે તેણીના કૌટુંબિક ભાઈએ તેણીની સાથે તેણીની ઈચ્છા વિરુદ્ધ બળજબરી દુષ્કર્મ આચર્યું હતું જેથી સગીરાની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવાવમાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં આઇપીસી કલમ ૩૭૬(૨)(જે)૨૭૬(૩) અને પોકસો એકટની જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી વેલજી ઉર્ફે રણજીત પ્રેમજી પસોંડા જાતે કોળી (૨૨) રહે. હાલ સમજીભાઈ આહિરના અગરમાં મીઠી રોહર ગાંધીધામ કચ્છ મૂળ માળીયા મિયાણા વાળાની ધરપકડ કરેલ છે






Latest News