મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે રહેણાંક મકાનમાંથી દારૂની ૬૭ બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE







મોરબીના લીલાપર રોડે રહેણાંક મકાનમાંથી દારૂની ૬૭ બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબીમાં લીલાપર રોડ પર આવેલ રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યાર ઘરમાંથી ૬૭ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ, બાઇક અને મોબાઈલ મળીને ૯૩,૨૭૫ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરેલ છે અને એકને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રવીણસિંહ ઝાલા તથા પ્રભાતભાઇ ચાવડા બાતમી મળી હતી જેના આધારે પોલીસે લીલાપર રોડ પાંજરાપોળ સામે આવેલ ન્યુ પ્રજાપત સોસાયટીમાં રહેતા વિજય સામતભાઇ સાવધાર અને જગદીશ સામતભાઇ સાવધારના ઘરે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૬૭ બોટલ મળી આવી હતી જેથી પોલીસે રૂપિયા ૩૩,૨૭૫ નો દારૂ ૫૦૦૦૦ નું એક્ટિવા, નંબર જીજે ૩૬ ઑ ૩૪૪૦ અને ૧૦,૦૦૦ની કિમતનો એક મોબાઈલ આમ કુલ મળીને ૯૩,૨૭૫ નો મુદામાલ કબ્જે કર્યો છે અને આરોપી વિજય સામતભાઇ સાવધારની ધરપકડ કરેલ છે અને આરોપી જગદીશ સામતભાઇ સાવધારને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 






Latest News