મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે શુક્રવારે સાંસ્કૃતિક હોલનું કરાશે ખાતમુહૂર્ત


SHARE







મોરબીના પરશુરામ ધામ ખાતે શુક્રવારે સાંસ્કૃતિક હોલનું કરાશે ખાતમુહૂર્ત

મોરબીના નવલખી રીડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેની ખાતમુહૂર્ત આગમી શુક્રવારના રોજ સાંજે કરવામાં આવશે જેમાં મોરબીના જિલ્લા કલેકટર, એસપી અને રિજયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ હાજર રહેવાના છે

મોરબીમાં આવેલ પરશુરામ ધામ ખાતે એક પછી એક સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે આગામી તારીખ ૨૪ ને શુક્રવારના સાંજે ૫:૩૦ કલાકે પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે મોરબીના કલેકટર જી.ટી. પંડ્યા, રિજયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ ધીમંત વ્યાસ તથા એસપી રાહુલ ત્રિપાઠી હાજર રહેવાના છે ત્યારે બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનોએ હાજર રહેવા માટે પરશુરામ ધામ ટ્રસ્ટનાં પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નીરજભાઈ ભટ્ટે આમંત્રણ આપ્યું છે






Latest News