મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ચોરી કરેલ બુલેટ સાથે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાંથી ચોરી કરેલ બુલેટ સાથે આરોપીની ધરપકડ

મોરબીના સો-ઓરડી વિસ્તારમાંથી બુલેટ મોટર સાયકલની ચોરી થયેલ હતી જેની ફરિયાદ પણ નોંધાઈ હતી તેના આધારે આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી દરમ્યાન એલસીબીની ટીમે ચોરી કરનાર આરોપીને ચોરાઉ બુલેટ સાથે ઝડપી પડેલ છે

મોરબી જિલ્લા એલ.સી.બી.ના ચંદુભાઇ કાણોતરા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, તેજશકુમાર વીડજાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં બાઇક ચોરીમાં પકડાયેલ આરોપી સંજયભાઇ પ્રવિણભાઇ પરમાર (૨૨) રહે. થાન વાળાએ મોરબીના સો-ઓરડી વિસ્તારમાંથી બુલેટની ચોરી કરેલ છે જેથી કરીને બુલેટ લઈને તે જુના ઘુંટુ રોડ પરથી ત્રાજપર ચોકડી બાજુ આવી રહ્યો હતો ત્યારે વોચ ગોઠવીને આરોપીને ચોરાઉ બુલેટ સાથે પોલીસે પકડી લીધો હતો અને આરોપીને ચોરાઉ બાઈક સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોપી આપેલ છે 






Latest News