મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પરીક્ષા કેન્દ્ર પાસે બેફામ ડીજે વગાડનારા તત્વો સામે પગલાં લેવા એસપીને રજૂઆત


SHARE







મોરબીમાં પરીક્ષા કેન્દ્ર પાસે બેફામ ડીજે વગાડનારા તત્વો સામે પગલાં લેવા એસપીને રજૂઆત

મોરબી જીલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા ચાલુ છે ત્યારે લગ્ન પ્રસંગમાં બેફામ ડીજે વગાડવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થીઓને વાંચવામાં અને પરીક્ષા કેન્દ્રમાં ખલેલ પહોંચે છે જેથી કરીને આવા તત્વોની સામે પગલાં લેવા માટે મોરબી જિલ્લા પંચાયતના મહિલા સભ્ય દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના મહિલા સભ્ય કમળાબેન અશોકભાઇ ચાવડાએ એસપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, હાલમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે તેની સાથોસાથ લગ્ન પ્રસંગની સિઝન ચાલુ છે જેથી કરીને લગ્ન પ્રસંગમાં ડીજે વગાડીને બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીમાં અને પરીક્ષા કેન્દ્રો પાસે ખલેલ પહોંચડે છે જેથી કરીને નિયમ વિરૂધ્ધ ડી.જે. વગાડાનારા તત્વોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને તાજેતરમાં મોરબી જીલ્લામાં તમામ પોલીસ્ટેશનમાં વિદ્યાર્થીઓને ખલેલ પહોચે તેવું કૃત્ય કરનારાઓની સામે પગલાં લેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે






Latest News