મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં મેડીકલ કેમ્પ યોજાયો


SHARE









મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં મેડીકલ કેમ્પ યોજાયો

મોરબીના નિઝારઅલીભાઈ મુસાણીની પુનિત યાદમાં તેમના સુપુત્ર વિપુલ એન. મુસાણી દ્વારા ડો.હસ્તીબેન મેહતાના ૧૧૧ માં એક દિવસીય મેડિકલ કેમ્પનું આયોજન બોરિયા પાટી, રામજી મંદિર કેનાલ રોડ મોરબી ખાતે બપોરે ૪:૩૦ થી ૬ સુધી કરવામાં આવ્યું હતુ.આ કેમ્પનૉ બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો જેમાં દર્દીઓનુ વજન કરી તપાસીને ત્રણ દિવસની દવા ફ્રી આપવાની સાથે જરૂરિયાત મુજબ ડાયાબિટીસ, બ્લડ સુગર ટેસ્ટ ફ્રી કરી આપીને બીપી ચેક અપ કરી આપવામાં આવ્યું હચુ.આ કેમ્પને સફળ બનાવવા માટે શ્રીમતી જશવંતીબેન પરમાર કાઉન્સિલર વોર્ડ નંબર ૧૧ તેમજ ૧૨ નંબર વોર્ડના કાઉન્સિલર જાદવ અવચરભાઈ તથા પરમાર ચુનીલાલભાઈએ અથાગ જહેમત ઉઠાવીને વધુ લોકોને લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.આ કેમ્પમાં સહાયક તરીકે રશ્મિનભાઇ દેસાઈ, કોઠારીભાઈ, કૌશીકાબેન રાવલ તેમજ જીગર ભટ્ટે સેવા આપી હતી






Latest News