મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા, શહેર અને તાલુકામાં હિન્દુ યુવા વાહિનીના પદાધિકારીઓની નિમણૂક કરાઇ


SHARE







મોરબી જિલ્લા, શહેર અને તાલુકામાં હિન્દુ યુવા વાહિનીના પદાધિકારીઓની નિમણૂક કરાઇ

મોરબી જિલ્લા, શહેર અને તાલુકા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લા પ્રમુખ કમલેશ ભગવાનભાઈ આહીર, ઉપપ્રમુખ ઈશ્વરભાઈ લાધાભાઈ કંઝરિયા, વિજયભાઈ ભગવાનભાઈ કુંભારવાડીયા, વૈભવભાઈ જીતેશભાઈ જાલરીયા અને જીતુભાઈ રાજેશભાઈ શેતા તરીકે લેવામાં આવેલ છે તો મોરબી જિલ્લાના પ્રભારી નિલેશભાઈ સામતભાઈ ડાંગર, સહ પ્રભારી વિવેકભાઈ રજનીભાઈ સીતાપરા, મોરબી જિલ્લા સંયોજક પ્રભારી રાજેશભાઈ રમેશભાઈ છેલ્લાણીયા અને નાગજીભાઈ ભરવાડ, મોરબી જિલ્લાના મંત્રી જીતુભાઈ અજીતભાઈ ચાવડા, સહમંત્રી વિક્રમભાઈ હસમુખભાઈ શેઠ, જયદીપભાઇ રાયધનભાઈ સોઢીયા અને પંકજભાઈ દિનેશભાઈ નકુમ, મોરબી શહેર પ્રમુખ ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયા, ઉપપ્રમુખ જગદીશભાઈ રાઠોડ, સનીભાઈ રતિલાલ કલોલ, કિશનભાઇ રમેશભાઈ રાવળદેવ, હીતરાજસિંહ હારુભા પરમાર, ભાવેશભાઈ રામસુરભાઈ કુંભારવાડીયા અને રાજુભાઈ હીરાભાઈ ગજીયા, મોરબી શહેર મંત્રી ગૌરાંગભાઈ દવે, સહમંત્રી મેહુલભાઈ ડોડીયા, વિક્રમભાઈ ભગવાનભાઈ ડાંગર, યસ પ્રફુલભાઈ પરમાર, પ્રકાશભાઈ પૈજા, ભુદરભાઈ વાલ્મિકી અને ગેલાભાઈ નૈયાને લેવામાં આવેલ છે જ્યારે મોરબી તાલુકા ગ્રામ્ય અધ્યક્ષ રાઘુભાઈ રવાભાઈ ડાંગર, ઉપાધ્યક્ષ પાર્થભાઈ મનસુખભાઈ નેસડિયા, વિરલભાઈ પટેલ, સંજયભાઈ ભરવાડ, અનિલભાઈ અસુવાદ, મોરબી જિલ્લા  મીડિયા સેલ અધ્યક્ષ દીપેશભાઈ ભાનુશાળી, મોરબી શહેર મીડિયા સેલ શહેર અધ્યક્ષ વિવેકભાઈ રજનીભાઈ સીતાપરા, સહસંયોજક મુકેશભાઈ બાબુભાઈ ઠાકોર, મયુરભાઈ છત્રીય ઠાકોર અને મનીષભાઈ છત્રીય ઠાકોર, લીગલ સેલ ટીમમાં પ્રતિકભાઇ ગોગરા અને જયરાજસિંહ રાઠોડ, કારોબારીમાં જીગ્નેશભાઈ મિસ્ત્રી, બાબુભાઈ રબારી, ઝાલા જયદીપસિંહ ઉપેન્દ્રસિંહ, મેહુલભાઈ દિલીપભાઈ પીઠડીયા અને ભરતભાઈ છત્રીય ઠાકોરને લેવામાં આવેલ છે






Latest News