મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમનો ટંકારાની ઑરપેટ કન્યા વિધાલયમાં કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમનો ટંકારાની ઑરપેટ કન્યા વિધાલયમાં કાર્યક્રમ યોજાયો

ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયમાં રચનાત્મક રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મહિલા વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટ, સાયન્સના અન્ય પ્રોજેક્ટનું પ્રદર્શન, બાંધણી બનાવવી અને થ્રીડી પ્રિન્ટર દ્વારા ગણપતિની મૂર્તિ બનાવવાનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. ત્યારે આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના સંચાલક દીપેનભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉજવણીના પ્રસંગે સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી ધનજીભાઈ કાલરીયા, ઉપપ્રમુખ પંચાણભાઈ ભૂત, હીરાભાઈ ફેફર, કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા, અન્ય ટ્રસ્ટીઓ, આચાર્યા અસ્મિતાબેન ગામી તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. અને આચાર્યાબેન તથા વિજ્ઞાન શિક્ષકોના માર્ગદર્શનથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો






Latest News