મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે શાળામાં નિબંધ લેખન સ્પર્ધા યોજાઇ 


SHARE







હળવદના જુના દેવળીયા ગામે શાળામાં નિબંધ લેખન સ્પર્ધા યોજાઇ 

હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે આવેલ કુમાર પે સેન્ટર શાળામાં નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતાં ધો. ૬ થી ૮ નાં ૮૫ બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને દરેક બાળકે સુંદર અક્ષરે નિબંધ લેખન કર્યું હતું. જેમાં સાગર રવિચંદ જેસ્વાણી ટ્રસ્ટીશ્રી હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણીપ્રમુખ, N.I.M.A. મોરબી વાળા તરફથી બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં આચાર્ય સાગરભાઇ મહેતા અને શાળાનાં સમગ્ર સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી






Latest News