મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં COMFORT RESORT ખાતે યોજાશે રંગ બરસે હોલી ઇવેન્ટ: નોન સ્ટોપ ડીજે-સ્વિમિંગ સાથે યાદગાર બનશે ધૂળેટી


SHARE







મોરબીમાં COMFORT RESORT ખાતે યોજાશે રંગ બરસે હોલી ઇવેન્ટ: નોન સ્ટોપ ડીજે-સ્વિમિંગ સાથે યાદગાર બનશે ધૂળેટી

યુવાનો સહિતના લોકો ધૂળેટીના પર્વની આતુરતાથી રાહ જોતાં હોય છે ત્યારે આગામી હોળી ધૂળેટીના દિવસે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ COMFORT RESORT ખાતે સૌપ્રથમ વખત"રંગ બરસે" હોલી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે

આ વખતે મોરબીના લોકો ધૂળેટીના પર્વને "COMFORT RESORT" ની સંગથે આનંદ માણીને યાદગાર બનાવશે અને "રંગ બરસે" હોલી ઇવેન્ટ અને સ્વિમિંગ પુલ પાર્ટીમાં મોરબીના લોકોને જલસો પડી જશે.

મોરબીમાં સૌપ્રથમ વખત "રંગ બરસે" હોલી ઇવેન્ટ નું આયોજન COMFORT RESORT દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં નોન સ્ટોપ ડીજે, અનલિમિટેડ કલર ઉપરાંત સ્વિમિંગ પૂલ સાથે હોલી પાર્ટીની મજા માણી શકાશે.

મોરબીના લજાઈ નજીક નવનિર્મિત "COMFORT RESORT" ખાતે હોલીના તહેવાર ઉપર "રંગ બરસે" પુલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 8મી માર્ચના રોજ સવારે 9:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી ધમાકેદાર હોલી પાર્ટી રાખવામાં આવી છે જેમાં સૌ પ્રથમ વખત પુલ પાર્ટી સાથે

નોન સ્ટોપ ડીજે

અનલિમિટેડ કલર

રેઇન ડાન્સ

અનલિમિટેડ બ્રેકફાસ્ટ

અનલિમિટેડ મોકટેઇલ

અનલિમિટેડ બ્રંચ ની મજા માણી શકાશે.

 

અત્રે ઉલેખનીય છે કે, પરિવાર સાથે હોલી પાર્ટીની મજા માણી શકાય તે માટે ફક્ત પરિવાર અને કપલ એન્ટ્રી જ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત મોરબીના જાણીતા એંકર "અમિસા રાચ્છ" આ હોલી પાર્ટીને હોસ્ટ કરવાના છે ત્યારે અવનવી ગેમ્સ સાથે પાર્ટીની મજા પણ અનલિમિટેડ થવાની છે.

"રંગ બરસે" હોલી ઇવેન્ટ અને પુલ પાર્ટીના પાસનું વિતરણ શરૂ થઈ ચૂક્યું છે. શું તમે પાસ બુક કર્યા કે નહિ ?

આજે જે સંપર્ક કરો.

COMFORT RESORT

+91 99096 67899

+91 97277 42942

Address:-

COMFORT RESORT

MORBI-RAJKOT HIGHWAY,

NEAR LAJAI,

MORBI - 363641.






Latest News