મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કાર્યરત ઓમ શાંતિ પ્લે હાઉસનો વાષિકોત્સવ યોજાયો


SHARE







મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કાર્યરત ઓમ શાંતિ પ્લે હાઉસનો વાષિકોત્સવ યોજાયો

એવુ કહેવાય છે કે બાળક જન્મે ત્યારે કોરી પાટી હોય છે ત્યાર બાદ તેના માતા પિતા અને પરિવારજનો ઉપરાંત તેના શિક્ષકો દ્વારા સંસ્કારશિક્ષણ અને સમજ રૂપી રંગો ભરીને તેને એક ઉમદા નાગરીક બનાવવામાં આવે છે આવુ જ ભગીરથ કાર્ય કરતા અને શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઓમ શાંતિ પ્લે હાઉસનો તાજેતરમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે વાષિકોત્સવ યોજાયો હતો જેમા પ્લે હાઉસના બાળકો દ્વારા વેશભૂષાડાન્સ વિગેરે કૃતિઓ રજુ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાળકનો ઉત્સાહ વધારવા માટે મોરબી રાજપુત સમાજના પુર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલાનિરૂભા ઝાલા, પ્રહલાદસિંહ ઝાલા સહિતના આગેવાનો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા અને ઉપરોક્ત તસ્વીરમાં કૃતી રજુ કરતા બાળકો નજરે પડી રહ્યા છે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્લે હાઉસના સંચલક જયશ્રીબા અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી 






Latest News