મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ


SHARE







મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ

ગત ૩૦/૧૦/૨૦૨૨ એટલે બ્લેક રવિવારે મોરબીના ઝૂલતા પુલે ૧૩૫ લોકોને કાળનો ભેટો થઈ ગયો હતો જેથી કરીને જે બન્યું એ તો ન બદલી શકાય પરંતુ એક માનવ ધર્મના નાતે ઝુલતાપૂલ દુર્ઘટનાની ચોથી માસિક પુણ્યતિથિ નિમિતે દિવંગત આત્માની શાંતિ અર્થે એવન્યુ પાર્કનું મારુતી સુંદરકાંડ મહિલા મંડળ અને વિશ્વકર્મા સોસાયટી ગોપી મંડળ આયોજીત ભજનનો કાર્યક્રમ રવાપર રોડ ઉપર વિશ્વકર્મા સોસાયટીમાં આવેલ મંદિરે રાખવામા આવ્યો હતો જેમાં ૩થી ૫ સુધી મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી અને ધૂન ભજન કરી મૃતક આત્માઓને શ્રધાંજલિ અર્પણ કરેલ હતી  અને આ રીતે આ બહેનો મૃતકોને એક વર્ષ પૂરું થાય ત્યાં સુધી દર માસિક  પુણ્યતિથિએ શ્રધાંજલિ અર્પણ કરવાનું નક્કી કર્યું છે.






Latest News