મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓનો કેદારકંઠા ખાતે ટ્રેકિંગ કેમ્પ યોજાયો 


SHARE











મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓનો કેદારકંઠા ખાતે ટ્રેકિંગ કેમ્પ યોજાયો 

મોરબી જિલ્લામાં કોમર્સનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ ગણાતી પી. જી પટેલ કોલેજ દ્વારા કેદારકંઠા ખાતે વિશેષ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કેમ્પનો સમયગાળો ૧૧ દિવસનો હતો. આ ટ્રેકિંગ કેમ્પ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓએ બરફ આચ્છાદિત દુર્ગમ વિસ્તારોમાં ટ્રેકિંગ કરીને ૧૨૫૦૦ ફૂટની ઊંચાઈ સર કરી હતી અને ત્યાં ત્રિરંગો લહેરાવ્યો હતો. આ કેમ્પમાં કોલેજના દિપ મણીયાર, દર્શીની મહેતા તથા નિશા વાઘડિયા સહિતના વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. અને આ અભૂતપૂર્વ સાહસ બદલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ, સંસ્થાન આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ ગણે વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.






Latest News