મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિવ મંદિરોમાં આજે શિવરાત્રીએ શિવભક્તોનો મેળો


SHARE







મોરબી જિલ્લાના શિવ મંદિરોમાં આજે શિવરાત્રીએ શિવભક્તોનો મેળો

મોરબી જીલ્લામાં આવેલા શિવા મંદિરોમાં આજે શિવ ભક્તો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને શિવરાત્રી દિવસે બમબમ ભોલેના નાદ સાથે શિવ મંદિરોમાં ભક્તોએ શિવજીની ચાર પહોરની આરતી અને પૂજન કરીને ધન્યતા અનુભવશે.

શિવરાત્રી નિમિત્તે શિવમંદિરોમાં શિવ ભક્તો દ્વારા આજે શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવી રહી રહ્યું છે અને શિવ ભક્તો શિવજીનું પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે સાથે જુદાજુદા મંદિરોમાં ભંગ અને ફરાળ સહિતના પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે આજે શિવજીના દર્શન અને પૂજનનું વિષેશ મહત્વ હોય ભક્તો મહાદેવજીનું પૂજન કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે આજે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર આવેલ અગ્નેશ્વર મહાદેવ, વાંકાનેરની રતન ટેકરી ઉપર બિરાજતા જડેશ્વર મહાદેવ, રફાળેશ્વર મહાદેવ, શોભેશ્વર મહાદેવ, કુબેરનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, નીલકંઠ મહાદેવ, બિલેશ્વર મહાદેવ સહિતના જુદાજુદા મંદિરોમાં વહેલી સવારથી જ શિવજીનું પૂજા-અર્ચના કરી રહ્યા છે તેમજ ભક્તો દ્વારા આજે ચાર પહોરની આરતી અને પૂજન કરવા માટેની વ્યવસ્થા સ્થાનિક વ્યવસ્થાપકો દ્વારા કરવામાં આવેલ છે.






Latest News