વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના લખધીરગઢ ગામે બાલાજી પેક પ્લાસ્ટ ખાતે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન


SHARE











ટંકારાના લખધીરગઢ ગામે બાલાજી પેક પ્લાસ્ટ ખાતે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

ટંકારા તાલુકાનાં લખધીરગઢ ગામે બાલાજી પેક પ્લાસ્ટ ખાતે પનારા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજી તથા કષ્ટભંજન હનુમાનજીના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામા આવ્યો હતો અને ત્રિ-દિવસીય ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે આવેલા બાલાજી પેક પ્લાસ્ટ પ્રા.લી અને નેચરલ ટેકનોફેબ ફેક્ટરી ખાતે નવનિર્મિત બહુચરાજી માતાજી અને કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરનું યુવા ઉધોગપતિ અને સામાજિક અને રાજકીય આગેવાન જગદીશ અમરશીભાઈ પનારા તથા  પરિવાર દ્વારા ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આચાર્ય પદે શાસ્ત્રી એચ.વી. જોષી (હજનાળી) અને બી.એમ. દવે (મોરબી)એ વેદિક મંત્રો અને વિધી વિધાનથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવી હતી અને રાત્રે ભજન ધુન ગરબા અને સુદરકાંડના કાર્યક્રમ રાખવામા આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ ઉપરાંત યુપીના અયોધ્યા જાનકી ઘાટના રાજકુમારદાસજી મહારાજસોમનાથદ્વારકા સહિત અનેક ધાર્મિક સ્થળોના મંહતરાજકીય આગેવાનો કુભકોના ચંદ્રપાલ યાદવ, સાંસદ મોહનભાઇ કુંડારિયાધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, માજી મંત્રી બ્રિજેશ મેરજા સહિતઓએ દર્શનનો લાભ લીધો હતો






Latest News