મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમલપરની પ્રાથમીક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ


SHARE











વાંકાનેરના ધમલપરની પ્રાથમીક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ

વાંકાનરના ધમલપર ગામે આવેલ  પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શાળાના ૪૦૦ બાળકોને કૃમિનાશક દવા પીવડાવવામાં આવી હતી. બાળકોમાં દવાનો ભય ના રહે તે માટે ખુદ આરોગ્ય કર્મચારીઓએ પહેલા દવા પી બાદમાં બાળકોને બતાવી અને બાળકોમાં થતી વિવિધ બીમારીઓ અને સરકારના આરોગ્ય વિષયક સવલતોની વિવિધ સેવાઓની માહિતી આપી હતી. આ કામગીરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ધમલપરના આરોગ્ય કર્મચારી વંદનાબેન સોલંકીસુપરવાઈઝર ઇન્દુબેન વાઘેલાકાલુભાઈ અંતરેસા જોડાયા હતા અને દલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. અજય ચાવડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતી






Latest News