મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં વિદ્યાર્થીઓની બસની ફરિયાદનું નિરીક્ષણ કરતાં ધારાસભ્ય દેથરિયા


SHARE





ટંકારા તાલુકાનાં વિદ્યાર્થીઓની બસની ફરિયાદનું નિરીક્ષણ કરતાં ધારાસભ્ય દેથરિયા

શિયાળાની વહેલી સવારે ૬:૦૦ વાગ્યે ઠંડી સાથે ગાઢ ધુમ્મસ વચ્ચે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ટંકારા તાલુકાનાં નેકનામમીતાણાહરિપર અને હરબટિયાળીના વિદ્યાર્થીઓ કે જેઓ મોરબી અભ્યાસ માટે આવતા હોય છે તેની સરકારી બસની અનિયમિતતાની ફરીયાદ હતી જેથી વાસ્તવિકતા ચેક કરવા માટે ધારાસભ્ય ખુદ સ્થળ ઉપર પહોચ્યા હતા અને નેકનામ ગામે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ જાણી હતી અને સ્થળ ઉપરથી અધિકારી સાથે વાત કરીને બસ નિયમિત આવે તેવી વ્યવસ્થા કરવા માટેની સૂચના આપી હતી




Latest News