મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત દિવાળી સુધારી: મોરબી જિલ્લામાં 43 પોલીસ કોન્સટેબલને બઢતી પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને મોરબીના કલેકટરે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબીના કલેક્ટરે EVM વેરહાઉસની લીધી મુલાકાત યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં 13 મહિનાથી રાખવામાં આવેલ મોરબીના સાહિલ માજોઠીની માતા કાલે વ્હોટ્સ એપ કોલથી કરશે વાત બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં કલેકટરની હાજરીમાં લંચ વિથ લાડલીનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ફરિયાદ કર્યા બાદ યુવતીને શખ્સે ફરી ગાળો દીધી ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમલપરની પ્રાથમીક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ


SHARE









વાંકાનેરના ધમલપરની પ્રાથમીક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ

વાંકાનરના ધમલપર ગામે આવેલ  પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શાળાના ૪૦૦ બાળકોને કૃમિનાશક દવા પીવડાવવામાં આવી હતી. બાળકોમાં દવાનો ભય ના રહે તે માટે ખુદ આરોગ્ય કર્મચારીઓએ પહેલા દવા પી બાદમાં બાળકોને બતાવી અને બાળકોમાં થતી વિવિધ બીમારીઓ અને સરકારના આરોગ્ય વિષયક સવલતોની વિવિધ સેવાઓની માહિતી આપી હતી. આ કામગીરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ધમલપરના આરોગ્ય કર્મચારી વંદનાબેન સોલંકી, સુપરવાઈઝર ઇન્દુબેન વાઘેલા, કાલુભાઈ અંતરેસા જોડાયા હતા અને દલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. અજય ચાવડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતી




Latest News