જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના વૃંદાવન પાર્ક સોસાયટીમાં ભારત માતા પુજનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના વૃંદાવન પાર્ક સોસાયટીમાં ભારત માતા પુજનનો કાર્યક્રમ યોજાયો

ગઇકાલે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી વિવિધ શાળા, કોલેજ તેમજ જુદીજુદી સસ્થાઓ અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં  ભારત માતા પુજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ  આરતી અને ત્યારબાદ રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં  મોટી સંખ્યામાં સોસાયટીના ભાઈઓ, બહેનો અને બાળકો હાજર રહ્યા હતા ત્યારે મિલનભાઈ પૈડાંએ ભારત માતા પૂજનનું મહત્વ સમજાવતી રાષ્ટ્રની ઉત્કૃષ્ટ વાતો કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ ભરતભાઇ તેમજ કિશોરભાઈ શુકલ અને ભારત માતા પૂજન સમિતિના સભ્યો  હિતેશભાઈ, સોહિલભાઈ, બાબુભાઈ, સંદીપભાઈ અને  કિશનભાઈ તેમજ દરેક એપાર્ટમેન્ટના પ્રમુખ સભ્યોએ જહેમત  ઉઠાવી હતી






Latest News