મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી : ગુજરાત રાજ્યના પૂર્વમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે સુખડીયા સમાજના ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભેર થયો પ્રારંભ


SHARE











મોરબી : ગુજરાત રાજ્યના પૂર્વમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે સુખડીયા સમાજના ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભેર થયો પ્રારંભ

સુખડીયા સમાજના યુવાનોને એક તાંતણે જોડવા અને એકબીજાની નજીક લાવવાના વધુ એક પ્રયત્ન સાથે સ્માર્ટ સુખડીયા સ્પોર્ટ્સ ક્લબના મુખ્ય સંયોજક નિતિનભાઈ માંડલિયા દ્વારા શ્રી દશાશ્રીમાળી સુખડીયા સમાજના યુવાનો માટે સ્માર્ટ સુખડીયા પ્રીમિયર લીગ-૨૦૨૩ (ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ) નું આયોજન માળિયા (મોરબી) ખાતે કરવામાં  આવ્યું છે.

જેમાં ગુજરાત રાજ્યના પૂર્વમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે દીપ પ્રાગટય દ્વારા આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ગુજરાત રાજ્યના પૂર્વમંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા પીચ પર બેટિંગ કરી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને દરેક ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.ખુબ જ વ્યસ્ત સેડ્યુલ હોવા છતાં પણ પોતાનો કિંમતી સમય ફાળવી ઉપસ્થિત રહેવા બદલ મેરજાભાઇનો સંજયભાઈ શેઠ, તમામ ખેલાડીઓ તથા આયોજક નિતિનભાઈ માંડલિયા એ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News