મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતી ઉજવાશે


SHARE







મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતી ઉજવાશે

મોરબીમાં રામઘાટ પાસે આવેલ રામાનંદી ભવન ખાતે આગામી તા.૧૪ ના રોજ જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે તારે મહા આરતી અને મહા પ્રસાદ સહિયત્ન કાર્યક્રનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રીએ માહિતી આપતા જણાવ્યું છે કે, મોરબી માળિયા વિસ્તારમાં રહેતા રામાનંદી સાધુ સમાજના લોકોને સાથે રાખીને આગામી તા.૧૪ ના રોજ જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૩ મી જન્મ જયંતીની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં રામઘાટ પાસે આવેલ રામાનંદ ભવન ખાતે રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે ત્યારે મંગળા આરતી સવારે ૭:૩૦ કલાકે, મહા આરતી બપોરે ૧૨:૦૦ કલાકે અને ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સરકારની ગાઈડલાઈન મુજબ શોભાયાત્રા યોજવામાં આવશે તેવું પણ આગેવાનોએ જણાવ્યું છે






Latest News